• IMMUNITY BOOSTER KWATH •
આ રોગ્યવર્ધક ક્વાથ શું છે ? આ ક્વાથ બૃહદ પંચમુલ તથા લઘુ પંચમૂલ વર્ગ ની ઉચ્ચ ગુણવતા યુક્ત ઔષધિઓ તથા આમળા,ગિલોય, નિશા જેવી આરોગ્યવર્ધક ઔષધિઓ માંથી શાસ્ત્રોક્ત રીતે તૈયાર કરવા માં આવેલ એક મિશ્રણ છે. જેના સેવન થી શરીર ને વાયરસ જેવી સામૂહિક વ્યાધિ તથા બેક્ટેરિયા સામે લડવા ની રોગપ્રતિારકશક્તિ પુરી પડે છે. ઘટક દ્રવ્ય : આરોગ્યવર્ધક ક્વાથ માં કુલ ત્રણ પેકેટ છે જેમાં. . No.1 : (125 gram) लघु पञ्जमुल शालपर्णीपृश्निपर्णीबृहतिद्वयगोक्षुरम्। वातपितापहं वृष्यं कनियः पञ्जमुलकम्।। (भा.प्र) અર્થ: सालपर्णी , प्रुस्निपर्णी, बृहती , कण्टकारिका , गोक्षुर આ પાંચ ઔષધિઓ નો સમૂહ લઘુ પંચમૂળ તરીકે ઓળખાય છે જે વાત તથા પિત જન્ય વિકારો નો નાશ કરે છે.